શું છે? અરે, આ જન્મજન્માંતર તણું આવાગમન શું છે? પવન શું, પાણી શું,પૃથ્વીય શું ને અગન શું છે? આ માટીમાંથી જન્મી માટીમાં થાતું દફન શું છે? અગ્નિમાંથી પ્રગટી અગ્નિને ખોળે દહન શું છે? અમે બ્રહ્માંડની વિસ્તીર્ણતામાં વિસ્તરી ચાલ્યા; પછી નકશાઓ, સરહદ, વાડ કાંટાળી, વતન શું છે? અમે શ્વાસોની વચ્ચે ઝૂલતા અવકાશમાં વસીએ; કળી શું, મ્હેક…
Read More