All articles filed in Amrut ‘Ghayal’ અમૃત ‘ઘાયલ’

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. * ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે. * હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે. * આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,આ બારેમાસ લીલાં તોરણ મને…
Read Moreઆજનો ચૂંટેલો શેર

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…
મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50…
Read More
ગઝલ- અમૃત ‘ઘાયલ’
શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિષ મહી નિર્વિકાર જીવ્યો છું. ખુબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું. મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા બારોબાર જીવ્યો છું. મંદ ક્યારેય થઇ ન મારી ગતિ, આમ બસ મારમાર જીવ્યો છું. આભ ની જેમ વિસ્તર્યો છું…
Read More