અનુભવબિન્દુ-અખો

આપણી ભાષામાં કોઇ તત્ત્વજ્ઞ કે જ્ઞાની કવિ અખા સિવાય હજી બીજો કોઇ પાક્યો નથી, જેણે કીટ્સના શબ્દોમાં કહીએ તો ‘તત્ત્વજ્ઞાન આપવાની હિંમત કરી હોય.’ -ઉમાશંકર જોશી, ‘અખો-એક અધ્યયન’ * શબ્દજાળ માયાનું કૂડ, ત્યાં નરપશુ પડે મતિમૂઢ, શણગારી વાણી સૌ ગાય, મોહ્યા જીવ સાંભળવા જાય, અખા ! શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ‘…

Read More