થોડું અંગત અંગત..A letter from Father Valles

નવા વર્ષની શુભેચ્છાઓ! આજે જે પત્ર રજૂ કરું છું એ પત્રવ્યવહાર શરૂ થયા પછીનો પહેલો કે બીજો જ પત્ર હશે. એઓના પુસ્તકો, જીવનકથા વાંચીને મને ઉદ્ભવેલા કેટલાક પ્રશ્રોનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. વાત તો સાવ ટૂંકી ને ટચ જ છે પણ સમગ્ર જીવન જીવવાની ફિલોસોફીનો નિચોડ અહીં છે અને નવા વર્ષે આનાથી સારું મનન-ચિંતનનું…

Read More

થોડું અંગત અંગત..

થોડું અંગત અંગત.. ફાધર વૉલેસ નો પરિચય આપવો એ સૂર્યને દીવો ધરવા જેવું છે. જે ત્રણ-ચાર વર્ષ દરમ્યાન મારે એમની સાથે પત્ર વ્યવહાર થયો અને એમણે એક પિતાતુલ્ય વાત્સલ્ય સાથે મારી જીવન પ્રત્યેની સમજ કેળવી, જીવન નું ઘડતર કર્યું એમનાં લખાણ, પત્રો દ્વારા, જે મારે માટે અમૂલ્ય ખજાના સમાન છે અને આજે એ જ હું…

Read More

એક સૂકી કવિતા -નેહલ

હવે મનમાં મધુર, સૌમ્ય ભાવ ઉઠતો નથી કુમળી કવિતા ઉભરતી નથી સૂકી, કઠણ, કઠોર ભૂમિ પર બસ જાણે કેકટસ જ ઉગે તેમ મનમાં હવે શબ્દ કાંકરા જેવા ખખડે બરડ ડાળીઓની જેમ તૂટે સૂકા ઘાસ જેવા પીળા પીળા ગોખરુના કાંટા જેવા અણિયાળા, મનને ઉલઝાવે, તરડાવે બોરડીની ડાળી જેવા વાક્યો. ચકરાય ગીધ ને સમડી જેવા વિચારો નેહલ…

Read More

નનામી શબ્દો – અનુવાદ- ઉત્પલ ભાયાણી

નનામી શબ્દો થોડોક વખત સુધી નીલી હરિયાળીનો પ્રેમી પછીથી કવિ ક્રાન્તિકારી અને એવું બધું આખરે અને ઉપસંહારમાં ટીવી ની પ્રતિભા -છતાં અમે આજે એને દાટીએ છીએ. જહોન એસાલેસ અનુવાદ- ઉત્પલ ભાયાણી (જૂની ડાયરીમાં સંગ્રહીત) આ કવિ કે ઓરિજીનલ કવિતા અંગે જેને જાણ હોય એમને અહીં રજૂ કરવા વિનંતી

Read More

Pablo Neruda

Granted one poet’s experience with manual metaphysics doesn’t make a poetics; but I’ve pared my nails to the quick to temper my craft and these shabby prescriptions I learned for myself, at first hand, If you find them uncouth for a poet’s vocation, I agree – no apologies needed! I smile toward the future and…

Read More

આ કવિતામાં- યાનિસ કોન્ટોસ

આ કવિતામાં ગમે કે ન ગમે તું આ લીલીછમ કવિતામાં ગોઠવાઈ જઈશ અહીં હુંફ છે થોડીક હરિયાળી, થોડુંક આકાશ, થોડુંક સપનું તને મળી રહેશે. કોઈ પણ રીતે છેવટે તો કવિતા કાચની છે એટલે તું બહાર જોઈ શકશે. મારો આટલો આગ્રહ તને સમજાવો જ જોઈએ સિવાય કે મારા નસીબનો ભાગ તને જોઈતો હોય જોને અત્યારે પણ…

Read More

A Poem – Juan Ramon Jimenez

  you are all in yourself, sea and yet How much of you is not you, how lonely, And forever far from yourself! Open in a thousand wounds, each instant, Like my forehead, Like my thoughts your waves come and go, And come and go, Kissing withdrawing, sea, In an eternal friendship, And estrangement You…

Read More

પાનખર- નેહલ

તારા માટેની સાચવેલી ક્ષણો, સ્પંદનો, લાગણી સંઘરું? વહેંચું? અસમંજસમાં બેઠી છું!? ગુલમ્હોર તો… સૂકી, પીળી પાંદડી ઝરતો કૂંપળો સાથે ગોષ્ઠીમાં મગ્ન. પારિજાત…કોમળ, મૃદુ પુષ્પોને પરવા કર્યા વિના ખેરવતું. બદામડી…બધાં જ સૂકા પાંદડા ખંખેરી મુક્ત થઈ ખુદને શણગારે લીલી પાંદડીઓથી. બધાં જ નિષ્ઠુર છે !? શું હું ય તને ભૂલી જાઉં?? – નેહલ Poetry, my poems…

Read More