ચૂંટેલા શેર : હેમેન શાહ

ચૂંટેલા શેર : હેમેન શાહ

વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ! વડ કને તડકાનો ડંગોરો, જુઓ. જે હજી જન્મ્યું ગયા વરસાદમાં ઘાસનો ઝાકળનો કંદોરો જુઓ. અમૃત ‘ઘાયલ’ … Continue reading ચૂંટેલા શેર : હેમેન શાહ

આજની પંક્તિઓ :  અનિલ ચાવડા

આજની પંક્તિઓ : અનિલ ચાવડા

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું, દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં. – અનિલ ચાવડા Continue reading આજની પંક્તિઓ : અનિલ ચાવડા

ચૂંટેલા શેર : નયન દેસાઈ

ચૂંટેલા શેર : નયન દેસાઈ

ચૂપ રહીને જોયા કરીએ સાવ અજાણ્યું અંત વગરનું ભર્યું-ભાદર્યું રણ માણસનું. હોઠ બળે તો બળવા દઈએ, મૌજ વગરનું મોજું થઈએ, … Continue reading ચૂંટેલા શેર : નયન દેસાઈ

આજની પંક્તિઓ  :  પ્રહ્લાદ પારેખ

આજની પંક્તિઓ : પ્રહ્લાદ પારેખ

શબ્દો અગ્નિ તણો સંગ ન પામતાં સુધી નિસ્તેજ ટાઢા જ્યમ કૉલસા રહે, શબ્દો રહે નિષ્પ્રભ તેમ, જ્યાં સુધી જ્વાલા નહીં … Continue reading આજની પંક્તિઓ : પ્રહ્લાદ પારેખ

આજની પંક્તિઓ : રમેશ પારેખ

આજની પંક્તિઓ : રમેશ પારેખ

મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણુંવાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણુંપેઢી કાચી કેમ પડી છે જેના તમે … Continue reading આજની પંક્તિઓ : રમેશ પારેખ

ચૂંટેલા શેર : શબનમ ખોજા

ચૂંટેલા શેર : શબનમ ખોજા

જેટલું ભીતરથી ખાલી થાય છે એટલું ઊંડાણ વધતું જાય છે! … આ સૂમસામ રસ્તા ને ભેંકાર ગલીઓ, નગરને શું મારી … Continue reading ચૂંટેલા શેર : શબનમ ખોજા

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. * ખોટી તો ખોટી હૈયાધારણ … Continue reading ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

ચૂંટેલા શેર (2) : મરીઝ

ચૂંટેલા શેર (2) : મરીઝ

અન્ય અંધારાં પણ જીવનમાં છે એક કેવળ વિરહની રાત નથી, મારું સારું બધું સહજ છે ‘મરીઝ’, મેળવેલી આ લાયકાત નથી. … Continue reading ચૂંટેલા શેર (2) : મરીઝ

ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવીસાહેબને ભાવભીની શ્રધ્ધાંજલી ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. હું ખલીલ … Continue reading ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું. * સદા પાળ … Continue reading ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા, એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી. … એમ આ સૌંદર્ય કોઈ પણ … Continue reading ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર, રોજ પાછો થાય છે આ શ્વાસ અધ્ધરનો મને. * જાત સામે એકલા હાથે જ … Continue reading ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર – જવાહર બક્ષી નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં * … Continue reading ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર –  હર્ષ બ્રહ્મભટ્ટ

ચૂંટેલા શેર – હર્ષ બ્રહ્મભટ્ટ

તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત લોક જે દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર. … સતત શ્વાસ એના … Continue reading ચૂંટેલા શેર – હર્ષ બ્રહ્મભટ્ટ

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

પછી સમજાય એને તેજના અંધત્વની સીમા, સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે. * કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન … Continue reading ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે … Continue reading ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

ચૂંટેલા શેર – જલન માતરી (2)

ચૂંટેલા શેર – જલન માતરી (2)

એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે? જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે. *** રહસ્યોના પડદાઓ ફાડી તો જો … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (2)

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર જે પ્હેરીને મસ્ત રહે તું એવું પ્હેરણ પ્હેર હવે તો * કોરો કાગળ વાંચી લે જે લોકો એવા … Continue reading ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા; ને- થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની. * * * હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી … Continue reading ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા  અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

જિંદગીની સૌ સમસ્યા હોય છે શ્રધ્ધા સમી, જો નહીં સમજાય તો કુદરત ખુદાની લાગશે. *** તેં ધડ્યા છે એકસરખા, એ … Continue reading ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી. … એના ઉપરથી લાગે છે … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (1)

ગઝલ – ખલીલ ધનતેજવી

ગઝલ – ખલીલ ધનતેજવી

હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે. … જાતમાં ભૂસ્કો મારવા માટે, ધોધ થાવું પડે છે પાણીને. … માત્ર … Continue reading ગઝલ – ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

અમારે રાખમાંથી પણ ફરી બેઠા થવું પડશે, નહીં જંપે અમારાં રેશમી સપનાંઓ સળગીને. … મને વાડામાં આંતરવા કર્યો’તો બંધ ઝાંપો … Continue reading ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે! હું સા….વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે …. સાંભળું, જોઉં કે … Continue reading ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

માગ માગ – રમેશ પારેખ

માગ માગ – રમેશ પારેખ

કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. … Continue reading માગ માગ – રમેશ પારેખ

ચૂંટેલા અશઆર- બેફામ

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ! સરોવરમાં રહી મુખ ઊંચું રાખે છે સરોવરથી. સફર એવી કે કોઈ … Continue reading ચૂંટેલા અશઆર- બેફામ

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)

‘ હૈ કહાં તમન્નાકા દૂસરા કદમ સાકી ? હમને દશ્તે-ઇમ્કાંકો એક નક્શે-પા પાયા.’ મારી કામનાનું બીજું ચરણ ક્યાં છે, ઓ … Continue reading મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)

ગાલિબ એટલે વિજયી- જેનું વર્ચસ્વ પ્રવર્તતું હોય એવી વ્યક્તિ.ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં લાડમાં એમને મિર્ઝા નૌશાને નામે પણ સૌ … Continue reading મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)