સલોની ગાલાઆંટીને વન્સ મોરના રૂમમાં મૂકીને સના,સોમૂ અને નાયર અંકલની વિદાય લઈ ઍક્ટિવિટી સેન્ટર માટેની અનૌપચારિક મીટિંગ માટે ત્યાંની ઑફિસ તરફ રવાના થઈ. સમીર ઑફિસના કામે બહારગામ હતો. અનન્યા પણ આ મીટિંગ માટે હાજર રહેવાની હતી, તે અને આકાશ સલોનીને મોડું થશે તો ઘરે મૂકી જશે અને અનન્યાને સલોનીને ત્યાં રાત્રે રોકાઈ જવાનું અનુકૂળ…
Read More