પારિજાતની છાબડી

wpid-wp-1421219718019.jpeg

 •      રાત રહી તરફડતી સહરાની તરસે,
  ઢોળાતું રહ્યું મૃગજળ ચાંદનીનું  આસમાની ફરસે.

 

 • પાંપણોની કિનારીએ અટક્યા મેઘ,
  અને આ આંખ્યુંની ધરતી કોરી-ધાકોર.

 

 • ભટકું છું તારી શોધમાં જયાં-ત્યાં,
  લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.

 

 • તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇને,
  શ્રધ્ધા મારી પથરાતી જાય મૂળિયાં થઇને.

 

 •   લાગણીઓ નાં ઠેકાણા હોતતો,  સંબોધનો માં સરનામા હોત

લાગણીઓ નાં ઠેકાણા હોત તો,  શબ્દો માં સરનામા હોત .

 

*        તું નથી ,સૂર્ય નથી ,તારી
યાદ ચમકે છે આગિયા બની.

 

*       ભૂતકાળનું ઉઘડ્યું દ્વાર જરીક,
.         લો ફેલાયાં યાદોનાં ચાંદરણાં .

 

*         અંતરનાં અજવાળાં એવાં ફેલાયાં ચારેકોર ,
અમાસની રાત પણ લાગે જાણે બીજની કોર .
-Nehal

4 thoughts

 1. Pingback: પારિજાતની છાબડી – nehal's world

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s