નદી

Hope you like to visit my site in Gujarati.

એકલો જાને રે...

“You cannot step into the same river twice, for other waters are continually flowing on.” – Heraclitus હિરાકલીટસ નામના ગ્રીક ફિલોસોફરે કહેલું કે તમે એની એ જ નદીમાં ફરીવાર પગ બોળી શકો નહીં, કારણકે ત્યાં સુધીમાં નદીનું વહેણ આગળ વધી ગયું હોય અને તમે જેમાં પગ બોળી રહ્યા હો એ જુદું જ પાણી હોય અને તમે પણ એ જ વ્યક્તિ ન રહ્યા હો. આ વાત નદીના પ્રતિકથી સતત વહેતા જીવનના પ્રવાહની વાત કહે છે, સતત પરિવર્તન એ જ નિયમ છે. અથવા એમ પણ કહી શકો કે સતત વહેવું, આગળ વધતા રહેવું એ જ જીવંતપણાની નિશાની છે. ફેરફાર, પરિવર્તન એ જ ચૈતન્યનો, અસ્તિત્વનો સ્વભાવ છે. નદીની જેમ સહજ વહી શકવું, એ શું શક્ય છે? સહજ, સરળ રીતે સતત આગળ વહેતા રહેવા માટે કોઈ પૂર્વશરત તો રાખી શકો નહીં. મનમાંથી શ્રધ્ધાનો પણ ત્યાગ કરવો પડે. એવી શ્રધ્ધા, જે સતત મનને ટેકો આપ્યા કરે છે કે આગળ બધું સારું જ થવાનું છે. એ…

View original post 149 more words