By: Nehal December 21, 2020December 21, 2020 Daily Musings, English Poetry, Poetry, Ravindranath Thakur Daily Musings : 67 Share this:Click to share on Twitter (Opens in new window)Click to share on Facebook (Opens in new window)Click to share on WhatsApp (Opens in new window)Click to share on Pinterest (Opens in new window)Click to share on Tumblr (Opens in new window)MoreClick to print (Opens in new window)Click to email a link to a friend (Opens in new window)Like this:Like Loading... Related
મારો અનહદ સાથે નેહ ! મુંને મળ્યું ગગનમાં ગેહ. ચારે સીમ પડી’તી સૂની માથે તીખો તાપ; મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં અઢળક આપોઆપ ! મીટ્યુંમાં વરસ્યો મોતીડે મધરો મધરો મેહ ! મુંને મળ્યું ગગનમાં ગેહ. …… મકરંદ દવે LikeLiked by 1 person
મારો અનહદ સાથે નેહ !
મુંને મળ્યું ગગનમાં ગેહ.
ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ !
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ !
મુંને મળ્યું ગગનમાં ગેહ.
…… મકરંદ દવે
LikeLiked by 1 person
વાહ, ખૂબ સુંદર. મકરંદ દવેને મકરંદસાંઈ અમસ્તા નથી કહેતા.
LikeLike