inmymindinmyheart.com
ગઝલ – જવાહર બક્ષી
દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે શરૂ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે? અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે. કોઈનું આવવું, નહિ આવવું, જવું, ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડ-વાસ ચ…