आज फिर शुरू हुआ जीवन
आज मैंने एक छोटी-सी सरल-सी कविता पढ़ी
आज मैंने सूरज को डूबते देर तक देखा
जी भर आज मैंने शीतल जल से स्नान किया
आज एक छोटी-सी बच्ची आई,किलक मेरे कन्धे चढ़ी
आज मैंने आदि से अन्त तक पूरा गान किया
आज फिर जीवन शुरू हुआ ।
– रघुवीर सहाय ( 1929-1990 )
“सीढ़ियों पर धूप में”
…… ……. ……. ……
આજ ફરીથી
આજ ફરીથી જીવન શરૂ થયું!
આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી!
આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો- ક્યાંય લગી.
આજ મેં શીતલ જલથી સ્નાન કર્યું- હાશ કરીને.
આજ એક નાનકડી છોરી આવી
ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.
આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.
આજ જીવન ફરીથી શરૂ થયું!
– રઘુવીર સહાય (અનુવાદ:સુરેશ દલાલ)
khubsurat panktiyan.
LikeLiked by 1 person