એક લીલી પાંદડી અને લાલચટ્ટક ફૂલ
એક-મેકથી સાવ ભિન્ન
તોય
અર્પે એકબીજાને
સભર, રમ્ય અર્થ
હોવાનો સાથે.
એમ જ
હું અને તું
સાવ અલગ એક-મેકથી
પણ
જીવવું, હોવું
સુંદર, પરિપૂર્ણ
સંગાથે.
– નેહલ
Poetry, my poems © Copyright 2018, Nehal
એક લીલી પાંદડી અને લાલચટ્ટક ફૂલ
એક-મેકથી સાવ ભિન્ન
તોય
અર્પે એકબીજાને
સભર, રમ્ય અર્થ
હોવાનો સાથે.
એમ જ
હું અને તું
સાવ અલગ એક-મેકથી
પણ
જીવવું, હોવું
સુંદર, પરિપૂર્ણ
સંગાથે.
– નેહલ
Poetry, my poems © Copyright 2018, Nehal