Suddenly It’s Evening
(Ognuno sta solo sul cuor della terra)

Everyone is alone at the heart of the earth,
pierced by a ray of sunshine;
and suddenly it’s evening.

Salvatore Quasimodo (1901-1968)

source: Salvatore Quasimodo selected poems
poetsofmodernity.xyz
translated by A S Kline

* * * * * * * * *

અને અચાનક

સૂર્યકિરણ-
-થી વીંધાતો પ્રત્યેક જણ
પૃથ્વીના હૈયા પર
અહીંયાં
સાવ એકલો:
અને અચાનક સાંજ ઢળે છે!
સાલ્વાતોર ક્વાસિમોદો
અનુવાદ: સુરેશ દલાલ
(કાવ્યવિશ્વમાંથી)