નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ
લડ્યો ન, લડવા સમુંય મુજને ન કોઈ મળ્યું,
સદા કુદરતે, કલારસ વિશે જ હૈયું ઢળ્યું,
તપ્યો સતત તાપ, હાથ મુજ બેઉ હુંફે ભર્યા,
શમ્યો, ઊપડવું, પ્રયાણ અવ પ્રાણ ઝંખે નર્યા.
ડબલ્યુ. એસ. લેન્ડોર
અનુવાદ નિરંજન ભગત (1926-2018)
* * * * * *
Dying Speech of an Old Philosopher
I strove with none, for none was worth my strife:
Nature I loved, and, next to Nature, Art:
I warm’d both hands before the fire of Life;
It sinks; and I am ready to depart.
BY WALTER SAVAGE LANDOR
(30 January 1775 – 17 September 1864)
