થોડું અંગત અંગત..A letter from Father Valles

નવા વર્ષની શુભેચ્છાઓ! આજે જે પત્ર રજૂ કરું છું એ પત્રવ્યવહાર શરૂ થયા પછીનો પહેલો કે બીજો જ પત્ર હશે. એઓના પુસ્તકો, જીવનકથા વાંચીને મને ઉદ્ભવેલા કેટલાક પ્રશ્રોનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. વાત તો સાવ ટૂંકી ને ટચ જ છે પણ સમગ્ર જીવન જીવવાની ફિલોસોફીનો નિચોડ અહીં છે અને નવા વર્ષે આનાથી સારું મનન-ચિંતનનું ભાથું બીજું શું હોઈ શકે?!
… …. …. … … …

ચિ. નેહલ,
તમારી વાત ગમી. પણ જુઓ, મને સ્મશાનવૈરાગ્ય તો થયો નથી! મને આનંદ છે, મઝા છે, જીવન બહુ ગમે છે. જીવન મંગળ છે, પ્રભુએ આપેલું વરદાન છે, અને પૂરા દિલથી માણવાનું છે. એ વિચારો શોભે. ત્યાગ કરીએ તે ફક્ત જીવનને વધારે સૂક્ષ્મ સ્વરૂપે પામવા માટે. એટલે પ્રથમ આનંદ, ઉત્સાહ, મનનું સમાધાન અને દિલની શાંતિ જોઈએ. પછી જે સહજ રીતે થાય તે ખરું.
આનન્દ સાથે
ફાધર વાલેસના
આશિર્વાદ

…. …. ….. …. …. ……

Wishing you all a very happy new year, filled with wonderful moments shared with family and friends!!
Today on the first day of 2017, I want to share one of the letters written by Father Valles in a response to my letter, in which I had asked him few questions after reading his books and his biography. He answers in short, meaningful sentences, but one can ponder upon them for days and if understood well can lead a fulfilling and happy life! 🙂
… .. .. … .. … .. … … …
A simple english version for you all….

Dear Nehal,
I liked your thought. But see, I did not choose the path of renunciation due to tragedies of life! I am happy, enjoying, I love my life. Life is auspicious, It’s a God’s gift and to be cherished fully.These kind of thoughts you are supposed to have. When we renounce something it’s only to understand the deeper meaning of life (to embrace life with all it’s intricacies). So, first of all you should feel happy, enthusiastic, mentally fully convinced and calm in your heart(before going for the path of renunciation) and then do whatever you can do effortlessly.
Blessings from Father Valles

……..

હાલમાં એમની website http://www.carlosvalles.com છે

13820112

2 thoughts on “થોડું અંગત અંગત..A letter from Father Valles

Comments are closed.