નનામી શબ્દો
થોડોક વખત સુધી
નીલી હરિયાળીનો પ્રેમી
પછીથી
કવિ
ક્રાન્તિકારી
અને એવું બધું
આખરે
અને ઉપસંહારમાં
ટીવી ની પ્રતિભા
-છતાં
અમે
આજે
એને દાટીએ છીએ.
જહોન એસાલેસ
અનુવાદ- ઉત્પલ ભાયાણી
(જૂની ડાયરીમાં સંગ્રહીત)
આ કવિ કે ઓરિજીનલ કવિતા અંગે જેને જાણ હોય એમને અહીં રજૂ કરવા વિનંતી