ઘરઝુરાપો! – નેહલ

મસમોટા
સગવડભર્યા
ખાલી ઘરમાં
મમ્મી પપ્પાના
હાર ચઢાવેલા
ફોટા પાસે
ખુબ ઝૂરે છે
ઘરઝુરાપો!
-નેહલ
image