પ્રાર્થના – નેહલ

imagesઅંતરની શાહી ઉલેચી
અંતરપટ પર લખું કાગળ
હરિવર,
અક્ષર ઉજળા કરી વાંચજો.
ઝળહળ જવાબ દેજો.
-નેહલ

One thought on “પ્રાર્થના – નેહલ

Comments are closed.