આ તે કેવી ઝંખના ,….- નેહલ

આ તે કેવી ઝંખના ?


માણસને માણસની;
માણસને હુંફની;
હુંફને સાથની;
સાથને સંબંધની;
સંબંધને નામની;
નામને અર્થની;
અર્થને જિંદગીનીં;
જિંદગીને માણસની;

અને માણસને;……
—નેહલ

One thought on “આ તે કેવી ઝંખના ,….- નેહલ

Comments are closed.